
ટોયોટામાં Nvidiaનું સુપરકોમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે, જેથી કારોની સુરક્ષા અને ઓટોમેશનમાં ભરપૂર વધારો થશે
ટોયોટાની નેક્સ્ટ-જનરેશન કાર્સમાં હવે Nvidiaનું સુપરકમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. Nvidiaએ હાલમાં જ લાસ વેગાસમાં ચાલતા CES 2025 ઇવેન્ટમાં આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યું છે. આ સુપરકમ્પ્યુટર લોન્ચ કર્યા પછી, ટોયોટાએ જાહેરાત કરી છે કે તેઓ તેની ભવિષ્યમાં આવનારી કાર્સમાં એનો ઉપયોગ કરશે. આ બન્ને કંપનીઓ સાથે મળીને કારના ડ્રાઈવિંગ અનુભવને અનોખું બનાવવા માગે…