ઑન્ટેરિયોમાં મોટી સંખ્યામાં લોકો નંબર પ્લેટ વિના કાર ચલાવે છે, જે તેઓ મફતમાં રજીસ્ટર કરાવી શકે છે.
કેનેડાના ઓન્ટારિયો ખાતે પરિવહન મંત્રાલય દ્વારા બે વર્ષ અગાઉ લાયસન્સ પ્લેટ સ્ટીકર રીન્યુઅલ નાબૂદ કરવામાં આવ્યું હતું. જેનાથી ઓન્ટારિયોમાં આશરે ૮૦ લાખથી પણ વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર તેમજ અન્ય કોમર્શિયલ વ્હીકલોને આનો મોટો લાભ મળ્યો, લાયસન્સ સ્ટીકરનો ચાર્જ $ ૧૦૦ થી લઈ $ ૧૨૦ દર વર્ષે કરવામાં આવતો હતો ગવર્મેન્ટના આ નિર્ણયથી ઓન્ટારિયોમા રહેતા…