farmers

કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ, 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી

કેન્દ્ર સરકારે 19 જૂને 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP રૂ.2183 રૂપિયા હતી, જોકે તેમાં વધારો કરીને 2300 રૂપિયા કરવામાં આવી છે. કપાસની નવી MSP રૂ.7121 જ્યારે…

Read More