બેસવાની આદત અને હૃદયરોગ: અભ્યાસના તારણો વધુ બેસવાથી જોખમ વધે છે
લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસવાનું કે સૂવું તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો તમે દરરોજ 10.6 કલાક અથવા તેથી વધુ સમય બેસી રહ્યા છો, તો હૃદયરોગથી મૃત્યુનો જોખમ વધે છે, ભલે તમે રોજ હળવી કસરત કરો. મેસેચ્યુસેટ્સ જનરલ હૉસ્પિટલના સંશોધકોએ લગભગ 90,000…