ટ્રમ્પ પૂર્વ પ્રમુખ હોવાથી તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે નહીં : કોર્ટ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે ત્યારે તેમના કાયદાકીય અવરોધો અને મુશ્કેલીઓ સતત વધી રહી છે.કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પૂર્વ પ્રમુખના રૃપમાં કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે નહીં. કોર્ટે જણાવ્યા અનુસાર ૨૦૨૦ની ચૂંટણીના પરિણામો બદલવાના પ્રયત્નો બદલ તેમની વિરુદ્ધ કેસ પણ ચાલી શકે છે.કોર્ટનો આ ચુકાદો…

Read More
United States of America

અમેરિકામાં H1B વિઝા ધરાવનારના જીવનસાથી અને સંતાનોને હવે કામ કરવાની મંજૂરી મળશે

અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં વસતાં ભારતીયો તેમના સંતાનો અને જીવનસાથી સાથે અમેરિકામાં જ કામ કરી શકશે. જેને લઈને રાષ્ટ્રપતિ બાઇડનની સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકી સેનેટમાં રિપબ્લિકન તથા ડેમોક્રેટ્સ વચ્ચે ચર્ચાના અંતે નેશનલ સિક્યોરિટી એગ્રિમેન્ટ નામનો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હક્તો જે…

Read More