Júnior Hockey World Cup

નેધલેન્ડને હ૨ાવીને ભા૨ત જુનિય૨ વર્લ્ડ કપ હોકીની સેમીફાઈનલમાં, હવે જર્મની સામે ટકરાશે

નેધરલેન્ડ માટે ટિમો બોયર્સ (પમી મિનિટ), પેપિન વાન ડેર હેડન (૧૬મી મિનિટ) અને ઓલિવિયર હોર્ટેન્સિયસ (૪૪મી મિનિટ)એ ગોલ કર્યા હતા, જ્યારે ભારત માટે આદિત્ય લાલગે (૩૪મી મિનિટ), અરિજિત સિંહ કુંડલ (૩૬મી મિનિટ), આનંદ કુશવાહા (૫૨મી મિનિટ) ) અને કેપ્ટન ઉત્તમ સિંહ (૫૭મી મિનિટ)એ ગોલ કર્યા હતા.ભારતીય ટીમે બે ગોલથી પાછળ રહી ગયા બાદ શાનદાર વાપસી…

Read More
Narendra Modi | Gujarat Times

સુરત શહેર અભેદ કિલ્લામાં ફેરવાશે

પ્રધાનમંત્રી મોદી સુરતના મહેમાન બનવાના છે. કહેવાય છેકે, દિકરો જમતો હોય અને મોસાળમાં મા પિરસતી હોય ત્યારે કેવો જલવો હોય કંઈક એવો જ વટ સુરતીલાલાઓ પાડવાના છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે રવિવારના રોજ સુરત આવી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે સુરતીલાલાઓએ રીતસર જાણે પોતાનું દિલ કાઢીને મુકી દીધું હોય એવું લાગે છે. સુરતે પીએમ…

Read More
Laughing therapy

હાસ્ય ચિકિત્સા ( લાફીંગ થેરાપી ) — તંદુરસ્તી નું શ્રેષ્ઠ ઔષધ

લાફીંગ થેરાપી એટલે આજીવન તંદુરસ્તી મેળવવાનો સરળ ઉપાય . જયારે તમને તબિયત ની ચિંતા હોય ત્યારે સારામાં સારો ઉપાય ખડખડાટ હસવાનો છે .આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી હકીકત છે . તમારા તન અને મન ના સ્વભાવ માટે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય એ સૌ કોઈ અજમાવી શકે તેવું અકસીર ઔષધ છે . જાણે અજાણે , કારણ…

Read More
Impact Fees | Gujarat Times

ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત છ મહિના લંબાવી

ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવાની પણ ગુજરાત સરકાર તક આપી રહી છે. ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર આવ્યા છે. સરકારે ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક…

Read More
President Droupadi Murmu hosts Oman Sultan Haitham bin Tarik at Rashtrapati Bhavan

President Droupadi Murmu hosts Oman Sultan Haitham bin Tarik at Rashtrapati Bhavan

At Rashtrapati Bhavan on Saturday, Oman Sultan Haitham bin Tarik was hosted by President Droupadi Murmu. President Droupadi Murmu received Haitham Bin Tarik at the Rashtrapati Bhavan in Delhi, where he later met Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi, and other dignitaries. Omani dignitaries were also met by President Murmu, Vice President Dhankhar,…

Read More
સંસદમાં સુ૨ક્ષામાં ક્ષતિઃ લોકસભા સચિવાલયના ૮ કર્મચારી સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષામાં ક્ષતિઃ લોકસભા સચિવાલયના ૮ કર્મચારી સસ્પેન્ડ

લોકસભાની કાર્યવાહી દરમિયાન સંસદની સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરનાર અને ગૃહમાં કૂદી પડનારા બે લોકોના મામલામાં લોકસભા સચિવાલયે તેના આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ લોકસભા અધ્યક્ષે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામને લોકસભા સચિવાલય (સુરક્ષા)માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં હંગામો મચાવતા વિપક્ષી…

Read More